મુંબઈમાં મતદાન દરમિયાન ગડબડની તપાસ કરવા મુખ્ય મંત્રી શિંદેનો આદેશ

લોકસભાની પાંચમા અને છેલ્લા તબક્કાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત 13 લોકસભા મતવિસ્તારમાં દિંડોરી અને પાલઘર સિવાય સર્વ જ મતવિસ્તારોમાં બહુ ઓછું મતદાન થયું. ખાસ કરીને મુંબઈમાં અનેક મતવિસ્તારોમાં ગડબડ જોવા મળી હતી. મતદાર યાદીમાં નામ નહીં હોવાની અનેક ફરિયાદી થઈ હતી. મતદાન … Continue reading મુંબઈમાં મતદાન દરમિયાન ગડબડની તપાસ કરવા મુખ્ય મંત્રી શિંદેનો આદેશ