મુલુંડથી સંજય ગાંધી નેશનલ પાર્ક વચ્ચે કેબલ કાર પ્રોજેક્ટ ચર્ચા હેઠળ

મુલુંડથી સંજય ગાંધી નેશનલ પાર્કના તીન મૂર્તિ મંદિર સુધી રોપ વે (કેબલ કાર)ના બાંધકામ અંગે વિચારણા હાથ ધરવામાં આવી હોવાથી મુલુંડમાં સહેલાણીઓ માટે નવું આકર્ષણ ઊભું થશે. મુલુંડના વિધાનસભ્ય અને ઈશાન મુંબઈના ભાજપ – મહા યુતિના ઉમેદવાર મિહિર કોટેચાએ આ વર્ષના પ્રારંભમાં આ અંગે માંગણી કરી હતી. રાજ્યના પ્રવાસન વિભાગે આ સંદર્ભે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પાસે … Continue reading મુલુંડથી સંજય ગાંધી નેશનલ પાર્ક વચ્ચે કેબલ કાર પ્રોજેક્ટ ચર્ચા હેઠળ