July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ

  • ગામડાની સહજતા, સરળતા અમે આ વેબ સિરીઝમાં ઉતારી શક્યા છીએ
  • ‘પંચાયત’ વેબ સિરીઝે મારી લોકપ્રિયતાને એક અલગ મુકામ પર પહોંચાડી: રઘુબીર યાદવ
  • રઘુબીર યાદવે જણાવ્યું કે, ‘પંચાયત’ વેબ સિરીઝ બાદ હું જાણે હવે પ્રધાનજી જ બની ગયો છું

ટીવી અને ફિલ્મ એક્ટર રઘુબીર યાદવનું કહેવું છે કે લગભગ ચાર દાયકા સુધી ટીવીથી લઇને રૂપેરી પડદા સુધી ઘણી ભૂમિકાઓ ભજવ્યા બાદ ‘પંચાયત’ વેબ સિરીઝે તેમની લોકપ્રિયતાને એક અલગ મુકામ પર પહોંચાડી દીધી છે.

હવે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે. રઘુબીર યાદવે જણાવ્યું કે, ‘હું જાણે હવે પ્રધાનજી જ બની ગયો છું. જ્યાં પણ જાઉં ત્યાં લોકો આ નામથી બોલાવે છે. મારું આ અગાઉનું બધું કામ ભૂલી ગયા છે. હાલ બનારસમાં શૂટિંગ કરી રહ્યો છું તો લોકોને લાગે છે કે આ પ્રધાનજી આપણી વચ્ચે કેમ ટહેલી રહ્યા છે?’ મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના એક ગામમાં ઉછરેલા યાદવે ઉમેર્યું હતું કે ગામડામાં જે સહજતા અને સરળતા છે તે હજુ પણ જળવાયેલી છે, જેને અમે ‘પંચાયત’ વેબ સિરીઝમાં ઉતારી શક્યા છીએ. આ વેબ સિરીઝના પાત્રો વાસ્તવિક લાગે છે. જ્યારે આ વેબ સિરીઝ પૂરી થશે ત્યારે હું ભારમુક્ત થઇશ. હાલ તો ચિંતા થાય છે. એક જવાબદારી હોય એવું લાગે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us