July 24, 2024
11 11 11 AM
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала
Покерок: Гид по бонусам и акциям
Бонусы казино Риобет: что предлагает программа лояльности
Казино без вложений 2024: Получи свой первый бонус
IPLANET INTERNATIONAL COURIER
બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ
સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ
બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે
મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ
મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે
Breaking News
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала Покерок: Гид по бонусам и акциям Бонусы казино Риобет: что предлагает программа лояльности Казино без вложений 2024: Получи свой первый бонус IPLANET INTERNATIONAL COURIER બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે

ઘાટકોપર પાસે બે જૈન સાધ્વીનો અકસ્માત – ઘાયલ જૈન સાધ્વીની મદદે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે 

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો સંવેદનશીલ સ્વભાવ ફરી એકવાર જોવા મળ્યો હતો. સોમવારે બપોરે થાણેથી વિધાન ભવનમાં આવતી વખતે તેમણે ઘાટકોપર પાસે બે જૈન સાધ્વીનો અકસ્માત જોયો હતો. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મુખ્ય પ્રધાને તેમનો કાફલો અટકાવ્યો અને તેમની મદદ માટે દોડી ગયા હતા.

જ્યારે મુખ્ય પ્રધાનની ગાડીઓનો કાફલો ઘાટકોપરના રમાબાઈ આંબેડકર નગર રોડ પાસે પહોંચ્યો ત્યારે મુખ્ય પ્રધાને અકસ્માતની નોંધ લીધી હતી. સ્પીડ વધુ હોવા છતાં મુખ્ય પ્રધાને તેમનો કાફલો અટકાવ્યો અને આ મહિલાઓની મદદ માટે દોડી ગયા. તેમને ખ્યાલ આવ્યો કે જૈન સાધ્વીની કાર પલટી થઈ ગઈ હતી અને તેઓ ઘાયલ થઈ ગઈ હતી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, તેમણે પોતાના કાફલામાંથી એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવા જણાવ્યું હતું. તેમણે ત્યાં તૈનાત મહિલા પોલીસ અને ટ્રાફિક પોલીસને પણ તેની સાથે જવા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ ઘટનાએ ફરી એક વાર દેખાડ્યું હતું કે મુખ્ય પ્રધાને હોદ્દો છોડીને જરૂરિયાતમંદોને માટે દોડી જવાનું જાળવી રાખ્યું છે. આ ઘટનાએ ફરી એક વાર બતાવ્યું કે મહારાષ્ટ્રને મુખ્ય પ્રધાનના રૂપમાં એવા ભાઈ મળ્યા છે જેઓ માત્ર બજેટમાં જ જોગવાઈઓ કરીને હોર્ડિંગ્સ નથી લગાવતા પણ જ્યારે વાસ્તવિક જરૂરિયાત ઊભી થાય ત્યારે મદદ કરવા દોડી જાય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us