મુલુંડ અને ભાંડુપ વિધાનસભા ક્ષેત્રના દિવ્યાંગ મતદારો માટે ભાંડુપમાં અલગ મતદાન-કેન્દ્ર તૈયાર કરવામાં આવશે

મુંબઈ શહેર અને ઉપનગરીય કલેક્ટર વિભાગનું મતદાન વિશે જનજાગૃતિ અભિયાન વ્યાપક બન્યું છે. જિલ્લાના દિવ્યાંગ મતદારો તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે એ માટે તમામ સ્તરે સેવા અને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. મુલુંડ અને ભાંડુપ વિધાનસભા ક્ષેત્રમાં દિવ્યાંગ મતદારોની સમીક્ષા કરવામાં આવી છે જેમાં મુલુંડના ૬૧૦ અને ભાંડુપના ૮૮૦ દિવ્યાંગોને મતદાન કરવા માટે … Continue reading મુલુંડ અને ભાંડુપ વિધાનસભા ક્ષેત્રના દિવ્યાંગ મતદારો માટે ભાંડુપમાં અલગ મતદાન-કેન્દ્ર તૈયાર કરવામાં આવશે