મુલુંડના રીટાયર્ડ બેંકના મેનેજરે શેરબજાર ફ્રોડમાં લાખો રુપિયા ગુમાવ્યા

મુલુંડમાં રહેતા અને નિવૃત્ત બેંક મેનેજર મધુકર આવ્હાડ (૭૨)એ શેરબજારમાં રોકાણ કરીને તગડો નફો કમાવવાની લાલચમાં સાયબર ગઠિયાઓ … Continue reading મુલુંડના રીટાયર્ડ બેંકના મેનેજરે શેરબજાર ફ્રોડમાં લાખો રુપિયા ગુમાવ્યા