એસી લોકલનું ટાઈમટેબલ સાચવવા માટે સામાન્ય લોકલ રખડાવવામાં આવે છે

વેસ્ટર્ન રેલવેનો કારભાર દિવસે-દિવસે રેઢિયાળ બની રહ્યો છે અને કાયમ મોડી પડતી એસી લોકલના ટાઈમટેબલને સાચવવા માટે સામાન્ય લોકલને રોજ 10-15 મિનિટ મોડી કરવાના બનાવો અત્યંત સામાન્ય બની રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વિરારથી 2.05 વાગ્યે ચર્ચગેટ માટે દોડતી ફાસ્ટ લોકલ અને 3.12 વાગ્યે વિરારથી ચર્ચગેટ માટે દોડતી ફાસ્ટ લોકલના પ્રવાસીઓને રેલવેના રેઢિયાળ કારભારને … Continue reading એસી લોકલનું ટાઈમટેબલ સાચવવા માટે સામાન્ય લોકલ રખડાવવામાં આવે છે