July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

ઉત્તર મધ્ય મુંબઈમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ પણ AIMIM કોનો ખેલ બગાડશે?

મુંબઈની બહુચર્ચિત બેઠકો પૈકીની ઉત્તર મધ્ય મુંબઈમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, પરંતુ તેમની વચ્ચે એઆઈએમઆઈએમ પણ છે, જે કોનો ખેલ બગાડશે તે જોવાનું રસપ્રદ બની રહેશે. આ બેઠક પર 2009માં ભાજપે ખ્યાતનામ વકીલ રામ જેઠમલાનીના પુત્ર મહેશ જેઠમલાણીને ટિકિટ આપી હતી. હવે 15 વર્ષ પછી ખ્યાતનામ વકીલે ઉજ્જવલ નિકમને ટિકિટ આપી છે. આ બેઠક છેલ્લા બે ટર્મથી ભાજપ પાસે છે, ભાજપના કદાવર નેતા પ્રમોદ મહાજનની દીકરી પૂનમ મહાજન વર્તમાન સાસંદ છે. નિકમની સામે કોંગ્રેસનાં વર્તમાન વિધાનસભ્ય અને મુંબઇ કોંગ્રેસનાં અધ્યક્ષા વર્ષા ગાયકવાડ છે. બંને ઉમેદવારે દિવ્ય ભાસ્કર સાથે સીધી વાતચીત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us