બોરીવલીમાં કચ્છીની ફરિયાદને આધારે કૂતરાને માર મારનારા વિરુદ્ધ ગુનો દાખલ

બોરીવલી-વેસ્ટમાં કલ્યાણ જ્વેલર્સની સામે, કોરા કેન્દ્રની બાજુમાં દત્તાણી નગર ઈમારતમાં રહેતા બે નાગરિકોએ એક રખડુ કૂતરાને ક્રૂરતાથી માર મારવાની ઘટનાનો મામલો બોરીવલી પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. 9 સપ્ટેમ્બરે નોંધાયેલી ફરિયાદ અનુસાર 8 વર્ષથી આ ઈમારતમાં પરિવાર સાથે રહેતી 35 વર્ષની કચ્છી વાગડ … Continue reading બોરીવલીમાં કચ્છીની ફરિયાદને આધારે કૂતરાને માર મારનારા વિરુદ્ધ ગુનો દાખલ