July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

ચોખાના ભાવમાં 10થી 20 ટકાનો વધારો…ચોખાનો પાક ઓછો ઉતરતાં અસર

ગયા મહિનાથી જથ્થાબંધ માર્કેટમાં ચોખાના મુખ્ય ભાવમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો થયો છે. છૂટક વેપારીઓએ તેમાં વધુ વધારો કર્યો છે. વાશી એપીએમસી માર્કેટના વેપારીઓએ ઓછા વરસાદ અને સૂકા વાતાવરણને કારણે ભાવમાં વધારો કર્યો છે. કારણ આ પરિસ્થિતિને કારણે ગયા વર્ષે ચોખાનો પાક બહુ ઊતર્યો નહોતો.

પરિણામે ચોખાના દરેક પ્રકારના ભાવમાં પ્રતિ કિલોએ પાંચથી ૧૦ રુપિયાનો વધારો થયો છે. દા.ત. બાસમતી ચોખાના દર આ મહિને વધીને ૭૦ થી ૧૧૦ રુપિયા પ્રતિકિલોએ પહોંચ્યા છે, હજુ ે ગયા મહિન આ ભાવ ે ૬૫ થી ૧૦૦ રુપિયાની આસપાસ હતા. એજ રીતે  સાદા ચોખાની કિંમત હવે ૨૮-૭૦ રુપિયા પ્રતિકિલો છે, જે ગયા મહિને ૨૨-૬૦ રુપિયા પ્રતિ-કિલો હતી.

એપીએમસીમાં દક્ષિણ ભારત, ઉત્તરપ્રદેશ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં નાગપુર, ચંદ્રપુર અને થાણેથી મોટા પાયે ચોખાનો માલ આવે છે. બાસમતી ચોખા ઉત્તર ભારતથી આવે છે. ચોમાસુ હવે બસ આવવાની તૈયારીમાં જ છે. ત્યાં વેપારીઓ પરિવહન દરમ્યાન થતાં બગાડને અટકાવવા અનાજનો સંગ્રહ પણ કરતાં હોય છે. આપણે ત્યાં કોલમ ચોખાની માગ વધુ હોય છે અને ખાસ પ્રસંગોએ બાસમતીની માગ પણ વધે છે. આથી તેની અછતને પહોંચી વળવા ચોખાના ભાવ વધારવામાં આવ્યાં છે. તેની સીધી અસર રીટેલ માર્કેટ પર થઈ છે, જ્યાં પણ ચોખાની કિંમતમાં ૧૦રુપિયાથી ઉપરનો વધારો જોવા મળ્યો છે. જેથી ગૃહિણીઓને શાકભાજીની કિંમત સાથે હવે ચોખાએ પણ પરેશાન કરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us