મધ્ય અને પશ્ચિમ રેલવેનાં 9 સ્ટેશનનાં નામકરણ કરાશે

મહારાષ્ટ્ર વિધાનમંડળના મોન્સૂન સત્ર દરમિયાન મંગળવારે મુંબઈના નવ રેલવે સ્ટેશનનાં નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કરાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી એવી માગણી ઊઠી હતી કે, મુંબઈનાં કેટલાંક રેલવે સ્ટેશનના બ્રિટિશ નામ બદલવાં જોઈએ. તે મુજબ ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે ગૃહમાં નવ રેલવે … Continue reading મધ્ય અને પશ્ચિમ રેલવેનાં 9 સ્ટેશનનાં નામકરણ કરાશે